Home » Current Affairs » Current Affairs Date-03/05/2017

Current Affairs Date-03/05/2017

રાષ્ટ્રીય

  • હાલમાં કેન્દ્ર સરકારના નાણામંત્રી દ્વારા ૧૦૦ ડીઝીટલ વિલેજની યાદી બહાર પડવામાં આવી છે.
  • ભારતનું મધ્યપ્રદેશ રાજ્ય જાન્યુઆરીથી ડીસેમ્બર નાણાકીય વર્ષ અપનાવનાર પ્રથમ રાજ્ય બનેલ છે.
  • હાલમાં મલ્લિકાર્જુન ખડગેને પી.એ.સી.ના અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • ભારતીય દૂરસંચાર વિભાગ દ્વારા તરંગ સંચાર પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ૩ મેં ૧૯૪૭ રોજ બીજા વિશ્વ યુદ્ધના વિનાશ પછી જાપાનને નવું બંધારણ અપનાવ્યું હતું.
  • હાલમાં ૪૪માં વાર્ષિક ડેટાઈમ એમી પુરુસ્કારની જાહેરાત કરવામાં આવી છે.
  • એન.એ.ટી.એ.એસ. નું પુરુનામ નેશનલ એકેડેમી ઓફ આર્ટસ એન્ડ સાયન્સીઝ થાય છે.

ગુજરાત

  • ગુજરાત રાજ્યમાં મલેરિયા નાબુદી માટે રાજ્ય સરકાર દ્વારા ફીવર હેલ્પલાઈનની શરૂઆત ૭ મેં ૨૦૧૭ ના રોજ કરશે.
  • મલેરિયા હેલ્પલાઈન ૧૦૪ નંબરથી શરુ થઇ રહી છે. જેનું લોન્ચિંગ રાજકોટથી થશે.
  • ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં મલેરિયા મુક્ત કરવા માટે ઝુબેંશ હાથ ધરવામાં આવી છે.

રમત-જગત

  • અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટમાં ભારતની ટીમને ઓસ્ટ્રેલિયાએ ૩-૧ થી પરાજિત કરેલ છે.

અન્ય

  • ૩ મેં ના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે.
Advertisements