Daily GK અંક – ૩૦

કૃષિના પ્રકારો

૧. ઓંલેરી કલ્ચર –  જમીન પરફેલાઇને  થતી વિભિન્ન પ્રકાર  શાકભાજીની  ખેતી
૨. આર્બેરીકલ્ચર –  વિશેષ પ્રકારના વૃક્ષોની કૃષિ તથા સંવર્ધન પધ્ધતિ
૩. એપીકલ્ચર –  મધમાખી ઉછેર અને મઘ ઉત્પાદન
૪. હોટીકલ્ચર – વ્યાપારી સ્તરે ફળોની ખેતી
૫. સેરી કલ્ચર –  શેતુર ના વૃક્ષોની ખેતી
૬. ઓંલીવી કલ્ચર – વ્યાપારી સ્તરે જૈતુનની ખેતી
૭. વીટીકલ્ચર –  દ્રાક્ષની ખેતી
૮. ફલોરીકલ્ચર –  વ્યાપારી સ્તરે ફુલોની ખેતી
૯. સિલ્વીકલ્ચર – વન સરક્ષણ અને સંવર્ધનની ખેતી
Advertisements