Current Affairs Date-06/05/2017

રાષ્ટ્રીય

  • પંજાબ નેશનલ બેન્કના એમ.ડી.અને સી.ઈ.ઓ.ઉષા અનંતસુબ્રમણ્યને અલાહબાદ બેન્કના એમ.ડી.અને સી.ઈ.ઓ તારીકે નિયુક્ત કરવામાં આવેલ છે.
  • હરિયાણા સરકાર રાજ્યમાં ૨૩ સ્થળો પર અંત્યોદય અન્ન યોજના અંતર્ગત નોધયેલા શ્રમિકોને સબસીડી પર ભોજન ઉપલબ્ધ કરાવવા કેન્ટીન ખોલશે.
  • ૫ મેં ૨૦૧૭ ના રોજ ઉડ્ડયન મંત્રાલયે પ્રવાસીઓ માટે નવા દિશા-નિર્દશ જાહેર કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ચીન દ્વારા પ્રથમ સ્વદેશી વિમાન તૈયાર કરવામાં આવ્યું છે,તેણે પ્રથમ ઉડાન પુડોગ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી હતી.
  • ચીન દ્વારા તૈયાર કરાયેલ ક્રોમેક -૯૧૯ બનાવવામાં આવ્યું હતું. ટે પ્રોજેક્ટ ૮ વર્ષ પૂર્ણ થયેલ છે.
  • ૬ મેં ૧૮૮૯ ના રોજ પેરિસનો એફીલ ટાવર સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ગુજરાત

  • ભાવનગર જનાર્દનભાઈ ભટ્ટે નેશનલ ડીફેન્સ ફંડમાં એક કરોડ રૂપિયાનું દાન કરેલ છે.
  • ગુજરાત અને હિમાચલપ્રદેશમાં યોજનાર આગામી વિધાનસભાની ચુંટણીમાં વિવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.
  • ગુજરાત રાજ્યમાં ૬ મેં ૨૦૧૭ થી જિલ્લાવાર કૃષિમેળાની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ કૃષિમેળો ખેડા જીલ્લાના નડિયાદથી કરવામાં આવેલ છે.

રમત-જગત

  • આગામી માસમાં ઈંગ્લેંડમાં આઈ.સી.સી વિમેન્સ ક્રિક્રેટ વર્લ્ડકપની શરૂઆત થઇ રહી છે.

અન્ય

  • અંત્યોદય અન્ન યોજના ભારત સરકાર દ્વારા પપ્રાયોજિત યોજના છે.
Advertisements