Home » Current Affairs » Current Affairs Date-07/05/2017

Current Affairs Date-07/05/2017

રાષ્ટ્રીય

  • ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરતા પહેલા સુધારાવાળી વિદેશ વ્યાપારનીતિ ૨૦૧૫-૨૦ માં ફેરફાર કરી જાહેર કરવામાં આવશે.
  • ૭ મેં ૧૯૦૭ ના રોજ મુંબઈમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રામ કારનું સંચાલન કરવામાં આવ્યું હતું.
  • ૭ મેં ૨૦૧૭ ના રોજ અરુણાચલપ્રદેશની નવી રાજધાની ઇટાનગરમાં શિલારોપણ થયું હતું.
  • દિલ્હી હાઇકોર્ટમાં પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ લીલા શેઠનું ૮૬ વર્ષની વયે અવસાન પામેલ છે.
  • લીલા શેઠ લંડનની બાર પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવનાર પ્રથમ મહિલા બન્યા હતા.
  • દિલ્હીમાં ત્રણ દિવસીય ઇન્ડિયા ઇન્ટીગ્રેટેડ તટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટ સમીટને પૂર્ણ કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • તાજેતરમાં ઓક્સફોર્ડ યુનિવર્સીટીના સંશોધકો વિશ્વમાં પ્રથમવાર સિન્થેટીક રેટીના બનાવવામાં સફળતા મેળવી છે.

રમત-જગત

  • સુલતાન અઝલાનશાહ હોકી ટુર્નામેન્ટમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવી બ્રોન્ઝમેડલ પોતાના નામે કરેલ છે.
  • ચેમ્પિયનટ્રોફી માટે ૮ મેં ૨૦૧૭ ના રોજ ભારતે પોતાની ટીમની જાહેરાત કરેલ છે.
  • ભારતીય ક્રિકેટર સચિન તેન્દુલકરને આ વર્ષે એશિયન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.
  • અઝલાનશાહ હોકી ટુર્નામેન્ટનું ૨૬ મુ સંસ્કરણ ઈપોહ મલેશિયામાં આયોજિત કરવામાં આવ્યું હતું.

 

Advertisements