Current Affairs Date-09/05/2017

રાષ્ટ્રીય

  • અમેરિકી મોટર સાયકલ બનાવતી કંપની યુ.એમ. ઉતરાખંડમાં ૫૦ હજાર યુનિટ્સ ક્ષમતા વાળો પ્લાન્ટ સ્થાપેલ છે.
  • વેણું રાજામાણી જે નેધરલેન્ડમાં ભારતના રાજદુત નીમાયા તે રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીના પ્રેસ સચિવ અને વરિષ્ઠ નાયિકા હતા.

આંતરરાષ્ટ્રીય

  • ૯ મેં ૧૯૪૭ ના રોજ વિશ્વબેન્કે પોતાની પહેલી લોન ફ્રાંસ દેશને આપી હતી.
  • નેધરલેન્ડની રાજધાની એમ્સટડ્રમ છે. ત્યાનું ચલણ યુરો છે.

રમત-જગત

  • ભુવનેશ્વરમાં એશિયાઈ એથ્લેટિક્સનો ચેમ્પિયનશીપનો લોગો અને મૈસ્કોટનું અનાવરણ કરવામાં આવેલ છે.
  • એશિયાઈ એથ્લેટિક્સનો ચેમ્પિયનશીપનો લોગો અને મૈસ્કોટનું અનાવરણ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા કરવામાં આવેલ છે.
  • એશિયાઈ એથ્લેટિક્સનો ચેમ્પિયનશીપ ઓરીસ્સામાં આયોજિત થઇ રહી છે, તે ૨૨ મુ સંસ્કરણ છે.

અન્ય

  • વીમા કંપની એડલવાઈસ ટોકિયોએ ભારતના સૌથી પહેલા અને સૌથી સરળ જીવન વીમા ઉત્પાદન લોન્ચ કરેલ છે.
Advertisements