Current Affairs Date-10/05/2017

રાષ્ટ્રીય

  • ભારતમાં સુપ્રીમ કોર્ટ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી અસ્તિત્વમાં આવેલ છે.
  • ભારતના ગૃહમંત્રી રાજનાથસિંહે માઓવાદી સામે એક નવી રણનીતિની જાહેરાત કરવામાં આવેલ છે. SAMADHAN
  • DIPAM નું નેતૃત્વ ભારતના નાણામંત્રી અરુણ જેટલી કરી રહ્યા છે.
  • DIPAMનું પુરુનામ ડીપાર્ટમેન્ટના ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ્સ મેનેજમેન્ટ થાય છે.

આંતરરાષ્ટ્રીય

  • દક્ષિણ કોરિયાના ઉદારવાદી નેતા મુન જેઈઈને રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધેલા છે.
  • ૧૦ મેં ૧૯૯૪ ના રોજ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદ પર પ્રથમ અશ્વેત પ્રમુખ નેલ્સન મંડેલા ચુંટાયા હતા.

ગુજરાત

  • ગુજરાત વિધાનસભામાં જી.એસ.ટી.બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે.

રમત-જગત

  • હાલમાં ઝુલન ગૌસ્વામી વન ડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર મહિલા ક્રિકેટર બાની ગયા છે.
  • વર્ષ ૨૦૧૩ માં આયોજિત થયેલ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ વિશ્વકપ ઓસ્ટ્રેલિયા દ્વારા જીતવામાં આવ્યો હતો.

અન્ય

  • ભારતીય અભિનેત્રી કોંકણાસેને ન્યૂયાર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલ મુખ્ય પુરુસ્કાર જીતેલ છે.
Advertisements