Current Affairs Date-11/05/2017

રાષ્ટ્રીય

  • ૧૧ મેં ૧૯૯૮ ના રોજ ભારત સરકાર દ્વારા ભૂમિગત પરમાણું પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
  • ભારતે પ્રથમ પરમાણું પરિક્ષણ ૧૮ મેં ૧૯૭૪ માં કર્યું હતું. આ બંને પરિક્ષણ રાજસ્થાનના પોખરણમાં કરવામાં આવ્યા હતા.
  • વર્ષ ૧૯૯૯માં ભારતીય રેલ્વે ખાન-પાન અને પર્યટન નિગમની શરૂઆત કરવામાં આવી હતી.
  • દેશના વડાપ્રધાન સુપ્રીમ કોર્ટની એકીકૃત કેસ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે.
  • હાલમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારતના પાસપોર્ટ ૭૭ મુ સ્થાન પ્રાપ્ત કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • વિશ્વ સૌથી શક્તિશાળી પાસપોર્ટમાં જર્મની અને સિંગાપોરને પ્રથમ સ્થાન મળ્યું છે.

ગુજરાત

  • ૧૧ મેં ૧૯૫૧ ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં જ્યોતિલિંગ સ્થાપિત કર્યું હતું.

અન્ય

  • વૈશ્વિક તાપમાન માપાવમાં માટેના એકમ આઈ.પી.ઓ. – ઇન્ટરડીકેડલ પેસિફિક ઓરસીલેશન
  • હાલમાં ભારતના પ્રધ્યોગીકી વિકાસ બોર્ડના અધ્યક્ષ તરીકે પ્રો.આશુતોષ શર્મા ફરજ બજાવી રહ્યા છે.

 

Advertisements