Current Affairs Date-12/05/2017

રાષ્ટ્રીય

  • ભારતીય જીવન વીમા નિગમ વર્ષ ૧૯૫૬ થી ભારતમાં કાર્યરત છે.તેનું વડું મથક મુંબઈમાં આવેલ છે.
  • બેંગલોરને ભારતનું સીલીકોન વેલી મનાવવામાં આવે છે.તેણે આઈ.ટી.હબ પણ ગણાવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય

  • દર વર્ષે ૧૨ મેં ના રોજ સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ ફ્લોરેન્સ નૈઈટીગલ ઉજવવામાં આવેલ છે.
  • એટાર્કટીકમાં વર્ષ ૧૯૮૪ દરિમયાન દક્ષિણ ગંગોત્રી સંશોધન કેન્દ્ર ભારત દ્વારા સ્થાપિત કરવામાં આવેલ છે.
  • તુર્કી દેશ યુરોપ અને એશિયા એમ બંને ખંડ માં છે.હાલ તુર્કીના રાષ્ટ્રપતિ રિસેય તૈયીપ છે.

ગુજરાત

  • આ વર્ષે કેન્દ્ર સરકારે રાજસ્થાનમાં અને ગુજરાતમાં ગીર અભ્યારણ્ય બનાવવા માટેની મંજુરી આપેલ છે.
  • ૧૨ મેં ૨૦૧૭ ના રોજ પોરબંદર ખાતે ગીર ગાય અભ્યારણનું ખાત મુહુર્ત કરવામાં આવેલ છે.

રમત-જગત

  • વર્ષ ૨૦૧૭ ના રોજ ફીફા અન્ડર-૧૭ વિશ્વકપ ભારતમાં આયોજિત કરવામાં થશે.
  • વર્ષ ૨૦૧૮ માં ફીફા વિશ્વકપ રશિયામાં આયોજિત કરવામાં આવશે.

અન્ય

  • વિશ્વ પ્રવાસી દિવસ દર વર્ષે ૧૦ મેં ના રોજ માનવવામાં આવે છે.
Advertisements