ઉર્જાનું રૂપાંતરણ કરતા સાધનો

  • ડાયનેમો – યાંત્રિક ઉર્જા થી વિદ્યુત ઉર્જા
  • મીણબતી – રાસાયણિક ઉર્જા થી પ્રકાશ અને ઉષ્મા ઉર્જા
  • માઈક્રોફોન – ધ્વની ઉર્જા થી વિદ્યુત ઉર્જા
  • લાઉડ સ્પીકર – વિદ્યુત ઉર્જા ધ્વની ઉર્જા
  • સોલર સેલ – સૌર ઉર્જા થી વિદ્યુત ઉર્જા
  • ટ્યુબલાઈટ – વિદ્યુત ઉર્જા થી પ્રકાશ ઉર્જા
  • બેટરી – રાસાયણિક ઉર્જા થી વિદ્યુત ઉર્જા
  • ઇલેક્ટ્રિક મોટર – વિદ્યુત ઉર્જા થી ધ્વની ઉર્જા
  • સિતાર – યાંત્રિક ઉર્જા થી ધ્વની ઉર્જા

Links must see-

Advertisements