Home » Current Affairs » Current Affairs Date-18/05/2017

Current Affairs Date-18/05/2017

રાષ્ટ્રીય

  • ભારતની કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ૧૦ પરમાણું રીએક્ટર બનાવવામાં આવશે.
  • ચેન્નાઈ ખાતે દેશનો પ્રથમ એક્વાટીક રેનબો ટેકનોલોજી પાર્ક સ્થાપિત કરવામાં આવશે.
  • પશ્વિમ બંગાળ બાદ તમિલનાડુ સજાવટી માછલી માટેનો પાર્ક સ્થાપિત કરવામાં આવશે.
  • સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશન સ્વછતા સર્વમાં વિશાખાપટ્ટનમ રેલ્વે સ્ટેશન પ્રથમ સ્થાને આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસા માટે ભારતના યુવકે વિશ્વમાં સૌથી નાનો ઉપગ્રહ વિકસિત કરેલ છે.તેનું નામ કલામ સૈટ રાખવામાં આવેલ છે.
  • ઇલેક્ટ્રિક વાહન અપનાવવામાં વિશ્વમાં ચીન દેશમાં સૌથી આગળ છે.

રમત-જગત

  • એક જુનથી શરુ થઇ રહેલ આઈ.સી.સી.ચેમ્પિયન ટ્રોફીની શરૂઆટતી મેચોમાં ભારતના સુંદરમ રવિ ફીલ્ડ અમ્પાયર તરીકે કામ કરશે.

અન્ય

  • ઉતરાખંડના રેણું સતી પેટીએમ પેમેન્ટ બેન્કના પ્રથમ સી.ઈ.ઓ બન્યા છે.
  • અંશુ જામસેન્પા માઉટ એવરેસ્ટ ચાર વાર સર કરનાર પ્રથમ મહિલા બનેલ છે.

Links must see-

 

Advertisements