Home » Current Affairs » Current Affairs Date-19/05/2017

Current Affairs Date-19/05/2017

રાષ્ટ્રીય

  • ભારતની અંતરીક્ષ એજન્સી ઈસરોએ વર્ષ ૨૦૧૪ નો ઇન્દિરાગાંધી શાંતિ પુરુસ્કાર મળેલ છે.
  • ૨૨ વર્ષ બાદ જનરલ મોટર્સ ભારતમાં કારનું વેચાણ બંધ કરશે. જી.એમ.વિશ્વની ત્રીજી સૌથી મોટી કર કંપની છે.
  • મહારાષ્ટ્ર સરકારે રાજ્યની પ્રથમ સ્કીલ ડેવલોપમેન્ટ યુનિવર્સીટી ખોલેલ છે.
  • ૧૯ મેં ૧૯૦૪ના રોજ તાતા કંપનીના સ્થાપક જમશેદજી તાતાનું અવસાન થયેલ છે.
  • સીમા સુરક્ષા બળે આંતરરાષ્ટ્રીય સરહદ પર ગરમ હવા ઓપરેશન શરુ કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • હાલમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીનના સભ્ય દેશો તરીકે ૧૯૨ દેશો છે.
  • હાલમાં અવસાન પામેલ ક્રીસ કોનલ સાઉન્ડગાર્ડન મ્યુઝીક બેન્ડના સંસ્થાપક હતા.

ગુજરાત

  • તમિલનાડુ અને ઉતરપ્રદેશના પગલે ગુજરાતમાં અન્નપૂર્ણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે.આ શરૂઆત ગુજરાતમાં રાજકોટ શહેરમાંથી કરવામાં આવી છે.

રમત-જગત

  • એક જુનથી શરુ થઇ રહેલ આઈ.સી.સી.ચેમ્પિયન ટ્રોફીની શરૂઆટતી મેચોમાં ભારતના સુંદરમ રવિ ફીલ્ડ અમ્પાયર તરીકે કામ કરશે.

અન્ય

  • ઉતરાખંડના રેણું સતી પેટીએમ પેમેન્ટ બેન્કના પ્રથમ સી.ઈ.ઓ બન્યા છે.
  • અંશુ જામસેન્પા માઉટ એવરેસ્ટ ચાર વાર સર કરનાર પ્રથમ મહિલા બનેલ છે.

Links must see-

Advertisements