Current Affairs Date-20/05/2017

રાષ્ટ્રીય

  • હાલમાં ભારત દેશમાં ૨૨ પરમાણું રીએક્ટર દ્વારા ૬૭૮૦ મેગાવોટ વીજળી ઉત્પાદિત કરવામાં આવશે.
  • સહારા સ્થાપિત એમ્બી વેલી ભારતનું સૌથી પહેલું ખાનગી હિલ સ્ટેશન છે.
  • દેશના નાગરિકોને સમાજ કલ્યાણ યોજનાનો લાભ લેવો હોય તો આગામી ૩૦ જુનથી આધાર ફરજીયાત કરી દેવામાં આવશે.
  • ટર્બો મેગા એયરવેજ ઉડાન અંતર્ગત ઉડાન ભરવા માટેનું લાયસન્સ પ્રાપ્ત કરનાર પ્રથમ ખાનગી એર લાઈન બની ગાઈ છે.

આંતરરાષ્ટ્રીય

  • ૨૦ મેં ૧૪૯૮ ના રોજ વસ્કોદ –ગામા ભારતના કાલીકટ બંદરે આવી પોહચ્યો હતો.

ગુજરાત

  • હાલમાં ગુજરાત શિક્ષણવિદ્ મનોજ સોનની નિમણુંક યુ.પી.એસ.સી.ના સભ્ય તરીકે કરવામાં આવી છે.

રમત-જગત

  • ભારતના માસ્ટર-બ્લાસ્ટર સચિન તેન્દુલકરની બાયોપિકનું નામ “સચિન અ બિલિયન ડ્રીમ્સ ” છે.
  • ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચોની શ્રેણીમાં ભારતીય મહિલા હોકી ટીમનો સતત ચોથો પરાજય છે.

અન્ય

  • ECIR નું પુરુનામ –એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રીપોર્ટ એવું થાય છે.
  • વન્ય સંરક્ષણ માટે જે એવોર્ડ આપવામાં આવે છે, તે વ્હીટલી પુરુસ્કારને ગ્રીન ઓસ્કાર એવોર્ડ કહેવામાં આવે છે.

Links must see-

Advertisements