Home » GK » Daily GK અંક – ૩૪

Daily GK અંક – ૩૪

UNESCO (united nations educational, scientific and cultural & organisation)

  • સ્થાપના -૧૯૪૬ મુખ્યાલય –પેરિસ (ફ્રાંસ)
  • વૈશ્વિક શાંતિ માટે વિશ્વના દેશો વચ્ચે શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સંસ્કૃતિ ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સવઘો એ આ સંસ્થાનું મુખ્ય કાર્ય છે.
  • યુનેસ્કોના આમુખમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધનો જન્મ મનુષ્યના મનમાં થાય છે તો તેની સમેના રક્ષણના પગલા પણ મનુષ્યના મનમાં ભરાવા જોઈએ
  • ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના અને મૌલાના આઝાદ યુનેસ્કોના અઘ્યક્ષ પદે રહી ચૂક્યાં છે.
Advertisements