Home » Current Affairs » Current Affairs Date-21/05/2017

Current Affairs Date-21/05/2017

રાષ્ટ્રીય

  • ૨૧ મેં ૨૦૧૭ ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૨૬ મી પુણ્યતિથી ઉજવવામાં આવશે.
  • જીએસટી પરિષદ બાદ નિર્ધારિત વસ્તુઓના દર ખાધ્ય પદાર્થો સૌથી સસ્તા થશે.
  • દેશના વડાપ્રધાનશ્રીએ પસિદ્ધ કૃષિ વૈજ્ઞાનિક ડૉ.એમ.એસ.સ્વામીનાથ પર એક-૨ ભાગની પુસ્તક સૃખલાનું વિમોચન કરેલ છે.
  • ડૉ.એમ.એસ.સ્વામીનાથને ભારતના હરિયાળી ક્રાંતિના પ્રણેતા ઓળખવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય

  • ઈરાનમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચુંટણીમાં સતત બીજીવાર હસન રૌહાના રાષ્ટ્રપતિ પદ માટે ચુંટાયા છે.

રમત-જગત

  • તીરંદાજી વર્લ્ડકપમાં ભારતની પુરુષ ટીમને ગોલ્ડમેડલ મળેલ છે.
  • ચાલુ વર્ષે ભારત ૬ ઓક્ટોબરથી અન્ડર-૧૭ વર્લ્ડકપની યજમાન કરશે.
  • ૨૧ મેં ૧૯૦૪ન રોજ ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફીફાની સ્થાપના કરવામાં આવી હતી.
  • FIFA નું પુરુનામ –ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન થાય છે.

અન્ય

  • આઈ.ટી.બી.પી.નું પુરુનામ –ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ થઇ છે.
Advertisements