Current Affairs Date-24/05/2017

રાષ્ટ્રીય

  • ભારતના વડાપ્રધાનશ્રીએ ચીનમાં “વન બેલ્ટ વન રોડ” સામે એશિયા –આફ્રિકા ગ્રોથ કોરીડોર વિકસાવવા માટેની હાકલ કરવામાં આવી છે.
  • સમગ્ર દેશમાં ઝારખંડ રાજ્ય સૌથી વધારે કોલસા ઉત્પાદન કરતુ રાજ્ય છે.
  • કોલસાની માહિતી માટે પીયુષ ગોયલ દ્વારા મોબાઈલ એપ સેવા ની શરૂઆત કરવામાં આવી છે.
  • ઉતરપ્રદેશના બરેલીમાં ઇન્ડિયન વેટરનરી રીસર્ચ ઇન્સ્ટીટયુટ ખાતે વન્યજીવોની દેશની પ્રથમ ડી.એન.એ.બેંક ખુલશે.
  • હાલમાં પિયુષ ગોયલ દ્વારા લોન્ચ કરવામાં આવેલ મોબાઈલ એપ સેવાનું પુરુનામ “સરળ ઈંધણ વિતરણ એપ” થાય છે.

આંતરરાષ્ટ્રીય

  • નેપાળના વડાપ્રધાન પુષ્પા કમલ દહલ પ્રચંડે નેપાળના પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપેલ છે.
  • પુષ્પા કમલ દહલ પ્રચંડ નેપાળના ૩૫માં વડાપ્રધાન હતા.
  • WSO નું સંવિધાન ૭ એપ્રિલ ૧૯૪૮ માં લાગુ કરવામાં આવ્યું હતું.તેથી ૭ એપ્રિલને દર વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.

રમત-જગત

  • પ્રો.કબડ્ડી લીંગની પાંચમી સીઝન માટે ખેલાડીઓની હરાજીમાં નીતિન તોમર સૌથી મોઘાં ખેલાડી બન્યા છે.
  • ભારત દેશે બીજી એશિયન યુવા એથલેટિક્સમાં પાંચ ગોલ્ડ સહીત ૧૪ મેડલ જીતેલ છે.
  • મુંબઈ ઇન્ડિયન્સ વિરુધ ફ્રી હીટમાં આઉટ થનાર બેન્ગલોરના કેદાર જાદવ પ્રથમ ક્રિકેટર બની ગયા છે.

અન્ય

  • હાલમાં બેંક ઓફ બરોડાના અધ્યક્ષ તરીકે શ્રી રવિ વેંકટેશન ફરજ બજાવી રહ્યા છે.
Advertisements