Current Affairs Date-03/06/2017

રાષ્ટ્રીય

  • ઓરિસ્સા ભારતનું પ્રથમ એવું રાજ્ય બનવા પામેલ છે કે જેણે એક ઓટોમેટિક એડ્રેસ સિસ્ટમ વિકસિત કરેલ છે.
  • હાલમાં શશી શેખર વામ્પતી પ્રસાર ભારતીના નવા સીઈઓ તરીકે નિયુક્ત થયા છે.
  • સૌર પરી યોજના કાર્યક્રમ દ્વારા એસ.બી.આઈ. ૬૦૦ મેગાવોટથી વધારે રૂફટોપ સૌર ક્ષમતાની સ્થાપના કરવા માટે સમક્ષ થશે.
  • ૨ જુન ૨૦૧૭ ના રોજ કવિ એસ.અબ્દુલા રહમાનનું અવસાન થયું તેઓ તમિલ ભાષાના કવિ હતા.

આંતરરાષ્ટ્રીય

  • ભારત અને રશિયાએ કુડનકુલમમાં પરમાણું બે એકમ માટે મહત્વપૂર્ણ કરાર કરેલ છે.
  • હાલ જીમ યોંગ કીન વિશ્વબેન્કના અધ્યક્ષ છે અને તેનું વડું મથક વોશિંગ્ટન ડી.સી.માં આવેલ છે.

રમત-જગત

  • દક્ષિણ આફ્રીકની ટીમને ટી-૨૦માં ગ્લોબલ લીગના નામથી ઓળખવામાં આવશે.

અન્ય

  • હાલમાં એસ.બી.આઈ. ના અધ્યક્ષ તરીકે અરુંધતી ભટ્ટાચાર્ય ફરજ બજાવી રહ્યા છે.
Advertisements