Current Affairs Date-13/06/2017

રાષ્ટ્રીય

 • કેન્દ્ર સરકાર દ્વારા અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ ફરીજીયાત કરેલ છે.
 • કેન્દ્ર સરકાર દ્વારા અટલ પેન્શન યોજનાને આધાર એક્ટની કલમ-૭ સાથે જોડવામાં આવેલ છે.
 • ભારતીય રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઇનસેટ પત્ર સાથે ૫૦૦ રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

 • પનામાએ લાંબા સમયથી ચાલ્યા આવેલ તાઇવાન સાથે રાજનૈતિક સબંધ પૂર્ણ કરેલ છે.
 • ખગોળ વિદ્રોએ હાલમાં બે નવા વિશાળ ગૈસ ગ્રહોની શોધ કરેલ છે.
 • હાલમાં શોધવામાં આવેલ બે નવા ગૈસ ગ્રહો આપણી ધરતીથી ૧૩૮ પ્રકાશવર્ષ દુર આવેલ છે.

ગુજરાત

 • ગુજરાતી સાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવીને ભારત સરકાર તરફથી પદ્મશ્રી બાદ મધ્યપ્રદેશ સરકાર દ્વારા રાષ્ટ્રીય તુલસી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
 • મધ્યપ્રદેશ સરકાર દ્વારા આ એવોર્ડની શરૂઆત વર્ષ ૧૯૮૩ થી કરવામાં આવી છે. પ્રથમવાર ગુજરાતીની પસદંગી કરવામાં આવેલ છે.
 • ગુજરાતમાં ભાવનગર ખાતે આગામી સમયમાં સાઈકલ પોલો રમતનું આયોજન કરવામાં આવનાર છે.

રમત-જગત

 • હેમિલ્ટને ૧૦ વર્ષમાં છઠ્ઠીવાર કેનેડિયન ગ્રાન્ડ પ્રિક્સ જીતી લીધેલ છે.

અન્ય

 • અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારે અલગ ટાઈમઝોનણી માગણી કરેલ છે.
 • કેન્દ્ર સરકારે દેશભરમાં ૧૦૦ આયુષ હોસ્પિટલોની સ્થાપના કરવાની સ્વીકૃત પ્રદાન કરેલ છે.
Advertisements