Home » Current Affairs » Current Affairs Date-30/05/2017

Current Affairs Date-30/05/2017

રાષ્ટ્રીય

  • દેશભરના ગ્રામીણ વિસ્તારોમાં શૌચાલયના ઉપયોગના પ્રચાર માટે સરકારે દરવાજા બંધ નામના નવા અભિયાનની શરૂઆત કરેલ છે.
  • ભારતની રિઝર્વ બેંક ટુંક સમયમાં એક રૂપિયાની નવી નોટ બહાર પડશે.
  • હરિયાણામાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પત્રકારો માટે પેન્શન યોજના શરુ કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ૩૦ મેં ૨૦૧૭ ના રોજ દેશોના વડાપ્રધાનશ્રીએ જર્મની સાથે વિવિધ પ્રકારના ૮ જેટલા સમજુતી કરાર પર હસ્તાક્ષર કરેલ છે.
  • હાલમાં ભારત અને ફીઝી દેશ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સમજુતી કરાર કરેલ છે.

ગુજરાત

  • વડોદરા સમગ્ર દેશમાં સૌથી સાફ શેહારોમાં ૧૦ નંબરે રહેલ તે વડોદરામાં એકસાથે એક જગ્યાપર સૌથી વધારે લોકોએ સફાઈ કરેલ હોવાને કારણે વિશ્વ બૂક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળેલ છે.

રમત-જગત

  • બંગાળના પૂર્વ ક્રિકેટર તપન બેનરજીનું ૭૩ વર્ષની વયે અવસાન થયેલ છે.
  • હાલમાં સેબેસ્તીય્લ વેત્ત્લે મોનાકોમાં વર્ષ ૨૦૧૭ મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ જીતેલ છે.

અન્ય

  • હાલમાં ભારતના બેંક બોર્ડ બ્યુરોમાં બે અન્ય સદસ્યોને જોડવામાં આવેલ છે.
  • બેંક બોર્ડ બ્યુરોના અધ્યક્ષ તરીકેની કામગીરી વિનોદ રાય સંભાળી રહ્યા છે.
  • બેંક બોર્ડ બ્યુરો સસ્થાએ વર્ષ ૨૦૧૬ થી પોતાની કામગીરી શરુ કરેલ છે.
Advertisements