Current Affairs Date-14/06/2017

રાષ્ટ્રીય

  • આગામી ૧૨ જુલાઈ ૨૦૧૭ થી સંસદનું ચોમાસું સત્ર શરુ કરવામાં આવશે.
  • ભારતીય નૌસેનાના ત્રણ જહાજ ૧૩ જુન ૨૦૧૭ ના રોજ એક સપ્તાહ સુધી ચાલનાર નૌસેનિક યુદ્ધ અભ્યાસમાં ભાગ લેવા માટે પશ્વિમ ઓસ્ટ્રેલિયા પહોંચલ છે.
  • ભારતીય રેલ્વે દ્વારા ૧૨ જુન ૨૦૧૭ ના રોજ દેશના મુખ્ય રેલ્વે સ્ટેશનો પર જન ઔષધી સ્ટોર ખોલવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય

  • ૧૪ જુન વિશ્વ રક્ત દાતા તરીકે ઉજવવામાં આવે છે.
  • ૧૪ જુન ૧૯૪૦ ના રોજ જર્મન સૈન્ય બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પેરિસમાં પોહાચ્યું હતું.
  • ૧૪ જુન ૧૭૭૭ થી અમેરિકામાં દર વર્ષ ફલેગ ડે તરીકે મનાવવામાં આવે છે.

ગુજરાત

  • ગાંધીનગરમાં યોજાનાર મહાઆંતરરાષ્ટ્રીય પ્રદર્શન ટેક્ષટાઈલ ઇન્ડિયા ૨૦૧૭ માં પશ્વિમ બંગાળ રાજ્ય ભાગ લેશે.
  • આગામી ૧૭ જુન ૨૦૧૭ ના રોજ સાબરમતી આશ્રમના ૧૦૦ વર્ષ પૂર્ણ થશે.

રમત-જગત

  • વિશ્વમાં પ્રથમ વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમમાંનું આયોજન વર્ષ ૧૮૭૭ માં થયું હતું.
  • ઉજબેકીસ્તાનને હરાવી ઈરાન વર્ષ ૨૦૧૮ ના વર્લ્ડકપ માટે ક્વોલીફાઈ કરી ચૂક્યું છે.
Advertisements