Home » GK » Daily Gk અંક-૩૭

Daily Gk અંક-૩૭

તેજસ વિમાન

  • નામ- LCA Tejas (Light combad Aircraft)
  • HAL (Hindustan Aeronautics Ltd) દ્વારા નિર્મિત
  • ભારતનું પ્રથમ સ્વદેશી fly-by-wire (FWB) ફાઈટર
  • તેજસ બનાવવાની યોજના ભારતે ૧૯૮૩ માં બનાવી હતી.
  • પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ ૪ જુન ૨૦૦૧
  • હવાથી હવામાં, હવાથી જમીન પર અને હવાથી સમુદ્ર પર માર કરી શકે છે.
  • ભારતીય વાયુદળમાં મિંગ-૨૧ નું સ્થાન લેશે.
  • બેઠક ક્ષમતા-૦૧
Advertisements