Current Affairs Date-17/06/2017

રાષ્ટ્રીય

  • ૧૭ જુનના રોજ દેશના વડાપ્રધાન કોચ્ચી મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરશે.
  • ભારતના પૂર્વ મુખ્ય ન્યાયધીશ પી.એન.ભગવતીનું લાંબી બીમારી બાદ અવસાન થયેલ છે.
  • બેંક ખાતામાં ૫૦ હજાર કે તેથી વધુ રકમ ઉપડતી વખતે આધારકાર્ડ ફરજીયાત કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • જર્મનીના એકીકરણના અધ્યક્ષ રહી ચુકેલા હેમુલ્ટ કોલનું ૮૭ વર્ષની વયે નિધન થયેલ છે.

ગુજરાત

  • ગુજરાતના ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્ય્ક્ષ સ્થાને આદિવાસી સરપંચોનું સંમેલન યોજાય ગયું.
  • ૧૭ જુન ના રોજ અમદાવાદ ખાતે મહાત્મા ગાંધીનો સાબરમતી આશ્રમની ૧૦૦ વર્ષ પૂર્ણ થયા.
  • સાબરમતી આશ્રમની શતાબ્દી મહાત્મા ગાંધી વારસ અને પશ્વિમ બંગાળના રાજયપાલ ગોપલાકુષ્ણ ગાંધીની હાજરીમાં મનાવેલ છે.

રમત-જગત

  • ભારતીય પહેલવાનોએ જુનિયર એશિયાઈ ચેમ્પિયનશીપમાં પાંચ પદકો જીતેલ છે.
  • આગામી ઓલમ્પિક રમતો માટે પેરીસ ૨૦૨૪ અને લોર્સએન્જલ ૨૦૨૮ ની મેજબાની કરશે.
  • યોગ ઓલિમ્પિયાડ ૨૦૧૭ એ બીજો ઓલમ્પિયાડ છે. જે ૧૮ જુન ૨૦૧૭ સુધી દિલ્હીમાં આયોજિત કરાશે.
Advertisements