Current Affairs Date- 18/06/2017

રાષ્ટ્રીય

  • રાજસ્થાનના થરના રણમાં સરસ્વતી નદીની શોધ શરુ કરવામાં આવી છે,આ શોધ માટે ૧૨૨ સ્થળોએ ખોદકામ કરવામાં આવશે.
  • કેન્દ્ર સરકાર દેશભરમાં ૧૪૯ નવા પોસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્રો ખોલશે.
  • ૧૮ જુન ૧૯૮૭ન રોજ એમ.એસ.સ્વામીનાથને પ્રથમ વિશ્વ ખાધ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
  • અદાણી ગ્રુપ દ્વારા ઉતરપ્રદેશમાં ૫૦ મેગાવોટનો સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય

  • વિશ્વ ખાધ પુરસ્કારની શરૂઆત અમેરિકી વિજ્ઞાની ડૉ.નોર્મન બોરલોગ દ્વારા કરવામાં આવી હતી.
  • એશિયાઈ ક્ષેત્રના સમુદ્રમાં ૬૦ ટકા પ્લાસ્ટિક કચરો નીકળેછે.

ગુજરાત

  • હાલ અવસાન પામેલા પૂર્વ ન્યાયધીસ એન.પી.ભગવતી ગુજરાતના વતની હતા.
  • રેલ્વે દ્વારા શરુ કરવામાં આવેલ ગાંધી દર્શન સ્પેશિયલ ટુરીસ્ટ ટ્રેનનું નામ આસ્થા સ્પેશિયલ ટ્રેન રાખવામાં આવેલ છે.

રમત-જગત

  • એમ.બી.ઈ.નું પૂરું નામ મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર થાય છે.
Advertisements