Current Affairs Date- 19/06/2017

રાષ્ટ્રીય

 • વસ્તુ અને સેવાકારની સેવાને સુવિધાજનક બનવવામાં માટે સરકારે ઔધોગિક નીતિ અને સંવર્ધન વિભાગમાં એક જી.એસ.ટી.કેન્દ્રને સ્થાપિત કરેલ છે.
 • હાલમાં સ્વામી આત્માંસ્થાનંદનું અવસાન થયેલ છે. તે રામકૃષ્ણ મિશન તથા રામકૃષ્ણ મઠના પ્રમુખ હતા.
 • ભારતીય જનતા પાર્ટી તરફથી રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રહેશે.
 • રામનાથ કોવિંદ બિહાર વિધાનસભાના રાજ્યપાલ તરીકે કાર્ય કરી રહ્યા છે.
 • કેન્દ્રીય રેશમ બોર્ડ દ્વારા ગોરખપુરમાં રેશમ સંશોધન કેન્દ્ર શરુ કરવાની જાહેરાત કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

 • એ.આઈ.આઈ.બી. એ આર્જેટીના, માડાગાસ્કર અને ટોન્ગોની સદસ્યતાને મંજૂરી આપેલ છે.
 • ઓસ્ટ્રેલિયા દેશે ભારતીયો માટે ઓનલાઈન વિઝા અરજીની જાહેરાત કરેલ છે.

ગુજરાત

 • નર્મદા નિયંત્રણ પ્રાધિકરણ દ્વારા સરદાર સરોવર બંધની ઉચાઇ વધારવાના અંતિમ પ્રસ્તાવને અનુમોદન આપવામાં આવેલ છે.
 • હવે પછી નર્મદા બંધની ઊંચાઈ ૧૩૮.૬૮ મીટર કરી શકશે.આખરી મંજૂરી મળી ચુકી છે.

રમત-જગત

 • પાકિસ્તાને ભારતની ક્રિકેટ ટીમને ચેમ્પિયન ટ્રોફી મુકાબલામાં ૧૮૦ રનથી હરાવેલ છે.
 • ભારતીય શટલર કીતામ્બી શ્રીકાંતે ૧૮ જુન ૨૦૧૭ ના રોજ ઇન્ડોનેશિયા સુપર સીરીઝ જીતી લીધી છે.

અન્ય

 • હાલમાં પ્રકાશિત થયેલ પુસ્તક “ ધ એક્સાઈ “ ના લેખક છે કૈથી સ્ટોક અને એડ્રિયન લેવી છે.
Advertisements