Current Affairs Date- 21/06/2017

રાષ્ટ્રીય

  • સમગ્ર વિશ્વમાં ત્રીજા યોગ દિવસની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી.ભારત દેશનો મુખ્ય કાર્યક્રમ લખનૌમાં આયોજિત કરવામાં આવેલ હતો.
  • ભારત અને પોર્ટુગલ દેશ દ્વારા અભિલેખાગર સહયોગને વધારવા માટે સમજુતી કરાર પર હ્સ્તક્ષાર કરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • યુનિસેફ દ્વારા હાલમાં સીરિયાના શરણાર્થી મુજુન અલ્મેહનને ગુડવિલ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.
  • ઉબેરના સીઈઓ ટ્રેવિસ કૈલાનીકે હાલમાં પોતાના પદ પરથી રાજીનામું આપેલ છે.
  • ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભારત સહીત અન્ય ૧૫૦ દેશોમાં યોગ દિન અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા.
  • સ્વીડન દેશે વર્ષ ૨૦૪૫ સુધીમાં સંપૂર્ણ પણે કાર્બન ખતમ કરવાને લઈને સંસદમાં બિલ પાસ કરવામાં આવેલ છે.
  • વર્ષ ૨૦૧૭ નો ઓરેવેલ પુરુસ્કાર બ્રિટેનના રાજનૈતિક લેખન માટે જોન બ્યુંને પોતાની આત્મકથા માટે આપવામાં આવેલ છે.

રમત-જગત

  • ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અનીલ કુમ્બલેએ હાલમાં રાજીનામું આપેલ છે.

અન્ય

  • તાજેતરમાં હાઈક કંપનીએ હાઈક વોલેટ લોન્ચ કરેલ છે.
Advertisements