Current Affairs Date- 22/06/2017

રાષ્ટ્રીય

  • ૨૨ જુન ૧૯૯૩ ના રોજ સુભાષચંદ્ર બોઝે રાજકીય પક્ષ ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી.
  • ટીબી રોગની સહાયતા મેળવવા માટે આધાર કાર્ડ ફરિજયાત કરેલ છે.
  • ભારતનું બેંગલોર શહેર દેશનું પ્રથમ એવું શહેર બનેલ છે કે જ્યાં પેટ્રોલની હોમ ડીલેવરી કરવામાં કરવામાં આવે છે.
  • ઝારખંડ કેડરના આઈ.એ.એસ..રાજીવ ગૌબને કેન્દ્ર સરકારે દેશના આગલા ગૃહ સચિવ તરીકે નિયુક્ત કાર્ય છે.
  • પૂર્વ ઉપપ્રધાન મંત્રી બાબુ જગજીવન રામના પુત્રી મીરા કુમારી યુ.પી.એ સરકારના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • કતાર એયરવેઝને વર્ષ ૨૦૧૭ ની વિશ્વની સર્વશ્રેષ્ઠ એયરલાઈન જાહેર કરવામાં આવેલ છે.
  • મર્સર વિશ્વની સૌથી મોટી માનવ સંસાધન સલાહકાર સંસ્થા છે, જેનું મુખ્ય કાર્યાલય ન્યૂયોર્કમાં આવેલ છે.

અન્ય

  • ફેસબુક દ્વારા ભારતમાં પ્રોફાઈલ ફોટો સુરક્ષીત બનાવવા માટે નવું ફીચર્સ લોન્ચ કરેલ છે.
  • હાલ ભારતની ટપાલ ટીકીટના કેન્દ્રીય સંચાર મંત્રી મનોજ સિન્હા છે.

 

Advertisements