Current Affairs Date- 23/06/2017

રાષ્ટ્રીય

  • હાલની કેન્દ્ર સરકારે ત્રણ વર્ષમાં ૧૨૦૦ જેટલા કાયદા રદ કરેલ છે.
  • કેન્દ્ર સરકાર દેશભરમાં ચાર જુદા-જુદા ટાઈમ ઝોન બનાવવા માટે અભ્યાસ કરી રહ્યી છે.
  • વર્ષ ૨૦૧૮ માં સી.બી.એસ.ઈ. કેન્દ્ર બોર્ડની પરિક્ષાઓ ફેબ્રુઆરી માસમાં શરુ કરશે.
  • ભારતની અવકાશ સંસોધન સંસ્થા ઈસરોએ ભારતના કાર્ટોસેટ -૨ ઈ, સહીત કુલ ૩૧ ઉપગ્રહ છોડેલા છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટી.માં ટેક્સ ચોરી પર પાંચ સાલની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે.

આંતરરાષ્ટ્રીય

  • અમેરિકાએ ભારતને ૨૨ ગાર્જિયન માનવ રહિત ડ્રોન વેચવા માટેની મંજૂરી આપી દીધેલ છે.

ગુજરાત

  • ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે કોલેજમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને એક હજારમાં ટેબ્લેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

રમત-જગત

  • હોકી વર્લ્ડ લીગની સેમી ફાઈનલમાં ભારતીય ટીમનો મલેશિયા સામે પરાજય થયેલ છે.

અન્ય

  • જી.એસ.ટી. લાગુ થવાથી સોના પર મેકિંગ ચાર્જીસ સહીત ૮ ટકા ટેક્સ લાગશે.
Advertisements