Daily Gk અંક-૪૧

ભારતની જુદી-જુદી ભાષાઓની પ્રથમ ફિલ્મ

 • ગુજરાત – નરસિંહ મહેતા
 • હિન્દી – આલમઆરા
 • પંજાબી – ઈશ્ક એ પંજાબ
 • તેલુગુ – ભક્ત પ્રહલાદ
 • તમિલ – કાલિદાસ
 • બંગાળી – જમાઈ સાસ્તી
 • અંગ્રેજી – નુરજહાં
 • મલાયમ – બાલન
 • મરાઠી – અયોધ્યા ચા રાજા
 • રાજસ્થાની – નજરાના
 • ઓડિયા – સીતા વિવાહ
 • મણિપુરી – માત્નગી મણિપુરી
 • ભોજપુરી – ગંગા મૈયાતો હૈ પિયર ચઢાઈ
 • કશ્મીરી – મેહંદી રાતા
 • સંસ્કૃત – આદિ શંકરાચાર્ય
 • સિંધી – એકતા
Advertisements