Current Affairs Date- 24/06/2017

રાષ્ટ્રીય

 • ૨૩ જુન ૨૦૧૭ ના રોજ ઈસરોએ એકસાથે ૩૦ જેટલા સેટેલાઈટ લોન્ચ કરેલ છે.
 • ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે,કે બાળકો અને વૃદ્ધોના પાસપોર્ટમાં ૧૦ ટકા કપ મુકવામાં આવશે.
 • ભારતમાં ૨૪ જુન ૧૯૬૮ ના રોજ ટે સમયના તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા પાસપોર્ટ અધિનિયમને સ્વીકૃત પ્રદાન કરવામાં આવી હતી.
 • હાલમાં સાહિત્ય અકાદમી દ્વારા બાળ સાહિત્ય તથા યુવા પુરુસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય

 • રશિયા બીજા વિશ્વ યુદ્ધના શહીદોની યાદમાં દર વર્ષે ૨૨ જુન જુને ડે ઓફ મેમરી કાર્યક્રમ યોજે છે.
 • પશ્વિમ બંગાળ રાજ્યને સયુંકત રાષ્ટ્ર સંસ્થા દ્વારા કન્યાશ્રી યોજના અંતર્ગત સાર્વજનિક સેવા માટે ઉચ્ચતમ પુરુસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે.

ગુજરાત

 • ૨૩ જુન ૨૦૧૭ ના રોજ દેશના સ્માર્ટ સિટીની નવી યાદીમાં ગુજરાતના ગાંધીનગર,દાહોદ અને રાજકોટનો સમાવેશ થાય છે.
 • ગુજરાતી સંગીતકાર ઓમકાર નાથની જન્મ જયંતિ ૨૪ જુન ૧૮૯૭ છે. તેઓ આણંદ જિલ્લામાં જન્મ્યા હતા.

રમત-જગત

 • ઓસ્ટ્રેલિયન ઓપનની સુપા સીરીઝમાં મેન્સ સિંગલ્સમાં કીતામ્બી શ્રીકાંત કવાટર્રમાં ફાઈનલમાં પ્રવેશમેળવી લીધો છે.

અન્ય

 • એક સર્વ મુજબ ભારતમાં દૂધનું વાર્ષિક ઉત્પાદન ૧૫ કરોડ ટન થાય છે.
 • હિન્દી ભાષામાં કવિતા સંગ્રહ “અક્ષ્રરો કી કવિતા” ને તારો સાદીકને યુવા સાહિત્ય પુરુસ્કાર આપવામાં આવશે.
Advertisements