Home » Current Affairs » Current Affairs Date- 25/06/2017

Current Affairs Date- 25/06/2017

રાષ્ટ્રીય

  • ભારતીય સંસદનું મોન્સુન સત્ર આગામી ૧૭ જુલાઈ થી ૧૧ ઓગસ્ટ સુધી મળશે.
  • ભારત દેશની સૌથી મોટી બીજી આઈટી કંપની ઇન્ફીના ચેરમેન શેષસયી આગામી મેં -૨૦૧૮ માં નિવૃત્તિ લેશે.
  • પશ્વિમ બંગાળમાં શરુ થયેલ કન્યાશ્રી યોજના એક રોકડ હસ્તરણ છે, જે બાળ વિવાહ રોકવા માટે શરુ કરેલ છે.
  • પશ્વિમ બંગાળમાં શરુ થયેલ કન્યાશ્રી યોજના વર્ષ ૨૦૧૧ થી કાર્યરત છે. આ યોજનાથી ૪૦ લાખ મહિલા લાભાન્વિત થયેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • હાલ પોર્ટુગલના વડાપ્રધાન તરીકે એન્ટોનિયો કોસ્ટ ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાત

  • ગુજરાત રાજ્યના બિલ્ડરો અને ડેવલપરોને પોતાના પ્રોજેક્ટ માટે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પાસેથી સર્ટીફીકેટ લેવું પડતું હતું. હવે આ સર્ટીફીકેટ રાજ્યની સ્થાનિક સતા મંડળ આપી શકશે.

રમત-જગત

  • ૨૫ જુન ૧૯૩૨ ના રોજ ભારતીય ક્રિકેટ ટીમે બ્રિટેનના લોડ્સ ખાતે પોતાની પ્રથમ મેચ રમી હતી.
  • હાલમાં ચાલતા મહિલા ક્રિકેટ વર્લ્ડકપના યજમાન ઇંગ્લેન્ડને ભારતીય ટીમે ૩૫ રનથી હરાવેલ છે.
  • ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ સતત સાત અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગયા છે,

અન્ય

  • ભુવનેશ્વરને ભારતમાં મંદિરોના શહેર તરીકે ઓળખવવામાં આવે છે.
Advertisements