Daily Gk અંક-૪૩

અવકાશમાં પ્રથમ ઉપગ્રહ છોડનાર દેશો

  • યુ.એસ.એસ.આર (USSR) – સ્પુટનીક-૧ (૧૯૫૭)
  • યુ.એસ.એક્સ્પ્લોરર-૧ (૧૯૫૮)
  • કેનેડા – એલોયુંટે-૧ (૧૯૬૨)
  • ઈટાલી – સાન માર્કો-૧ (૧૯૬૪)
  • ફ્રાન્સ-એ -૧ (એસ્ટિરીક્સ) (૧૯૬૫)
  • બ્રિટન – એરીયલ-૩ ૯૧૯૬૭)
  • ઓસ્ટ્રેલિયા – વ્રેસેત-૧ (૧૯૬૭)
  • વેસ્ટ જર્મની – અઝુર-૧ (૧૯૬૯)
  • જાપાન- ઓસુમી (૧૯૭૦)
  • ચીન- ચીકોમ – ૧ (૧૯૭૦)
  • નેધરલેન્ડ – એન.એ.એસ.(૧૯૭૪)
  • સ્પેન – એનતાસેટ (૧૯૭૪)
  • ભારત – આર્યભટ્ટ (૧૯૭૫)
Advertisements