GARVI GUJARAT

Home » Current Affairs » Current Affairs Date- 26/06/2017

Current Affairs Date- 26/06/2017

રાષ્ટ્રીય

  • આગામી ૧ જુલાઈથી પાનકાર્ડ રજીસ્ટ્રેશન કરાવતી વખતે આધાર ફરીજીયાત કરવામાં આવશે.
  • ૨૮ જુન ૨૦૧૭ ના રોજ ફ્રેંચ ગુયાનાથી ભારતીય અવકાશ સંસોધન સંસ્થા જીસેટ-૧૭ નું પ્રેક્ષપણ કરશે.
  • ઇસરો દ્વારા માનવ રહિત ફટકો માટે સેટેલાઈટ બેઈઝ્ડ એલર્ટ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે.
  • હરિયાણની માનુષી ફેમિના મિસ ઇન્ડિયાનો વર્લ્ડ ૨૦૧૭ ખિતાબ જીતેલ છે.
  • મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા રિટા ફારીયા હતા.

આંતરરાષ્ટ્રીય

  • હાલ સયુંકત રાષ્ટ્રમહાસભાના મહા સચિવ તરીકે એન્ટોનિયા ગુટેર્સ કાર્યભાર સાંભળી રહ્યા છે.
  • આજે ભારત દેશના વડાપ્રધાન અમેરિકાથી નેધરલેન્ડ્સના પ્રવાસે જશે.

રમત-જગત

  • રોજર ફેડર નવમી વખત હાલે ટેનીસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનેલ છે.
  • ટીમ ઇન્ડિયાએ એક દિવસીય ક્રિકેટમાં સૌથી વધારે ૩૦૦થી વધુ રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ નોંધાયો છે.
  • ૨૯ જુન ૨૦૧૭ ના રોજ ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે મહિલા વર્લ્ડકપની મેચ યોજાશે.
Advertisements