Daily Gk અંક-૪૪

વિવિધ પદવી પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ

  • ગુરુદેવ – રવીન્દ્રનાથ ટાગોર
  • મહાત્મા/ રાષ્ટ્રપિતા – મોહનદાસ કરમચંદ ગાંધી
  • સરદાર – વલ્લભભાઈ પટેલ
  • નેતાજી/ દેશનાયક – સુભાષચંદ્ર બોઝ
  • દેશરત્ન – ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
  • કાયદે આઝમ – મોહમંદ અલી જીણા

 

Advertisements