Home » Current Affairs » Current Affairs Date- 27/06/2017

Current Affairs Date- 27/06/2017

રાષ્ટ્રીય

  • ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે નાવ સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.
  • રાષ્ટ્રીય શિક્ષા નીતિના અધ્યક્ષ તરીકે કે.કસ્તુરી રંગનને પસંદ કરાયા છે.
  • ભારતીય રેલ્વે આગામી ઓક્ટોમ્બર ૨૦૧૭ થી ૩૦ જેટલી શતાબ્દી અને રાજધાની ટ્રેનોનું ૨૫ કરોડ રૂપિયાના ખર્ચે રીનોવેશન કરશે.

આંતરરાષ્ટ્રીય

  • વિશ્વ બેન્કે બહેતર નોકરીઓ માટે ભારત પ્રોજેક્ટ સ્કીલ ઇન્ડિયા માટે ૧૬૧૫ કરોડ રૂપિયાની લોન મંજુર કરેલ છે.
  • ૨૭ જુન ૧૯૭૬ના રોજ આફ્રિકામાં ઇબોલા વાઇરસ દેખાયો હતો. આ રોગથી અગીયાર હાજર લોકો મોતને ભેટ્યા છે.
  • ૨૭ જુન ૧૯૬૭ ના રોજ લંડનની બાર્કલેઝ બેંકની એક શાખામાં એ.ટી.એ.મ.પ્રથમવાર લગાવવામાં આવ્યું હતુ.

ગુજરાત

  • ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ ૩૦૮૫ પોસ્ટ ઓફિસમાંની ૩૦૩૦ પોસ્ટ ઓફિસમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક શરુ કરવામાં આવશે.

અન્ય

  • ફોબર્સના જણાવ્યા પ્રમાણે ભારતીય ફિલ્મ દંગલ વિશ્વભરમાં ૨૦૦૦ કરોડ રૂપિયાની કમાણી આપનાર પ્રથમ ફિલ્મ બનેલ છે.
  • સ્પીઇસ જેટ વર્ષ ૨૦૧૭ માં ૧૨૪ ટકા લાભ સાથે વિશ્વમાં મોખરાને સ્થાને રાહેવા પામેલ છે.
Advertisements