Current Affairs Date- 28/06/2017

રાષ્ટ્રીય

  • ભારત આંતરરાષ્ટ્રીય કેન્દ્રના અધ્યક્ષ તરીકે એન,એન,વોહરાને પસંદ કરવામાં આવ્યા છે.
  • ભારત સરકાર દ્વારા અભિનેત્રી પ્રિયંકા ચોપરાને કૌશલ ભારત અભિયાનના એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • હાલમાં વડાપ્રધાન દ્વારા કૌશલ ભારત અભિયાનનો પ્રારંભ જુલાઈ ૨૦૧૫માં કરવામાં આવેલ છે.
  • અમરનાથ યાત્રીઓનો વીમો વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવેલ છે.
  • ભારતના સૌથી મોટા બંદર જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ પર સાઈબર એટેક થયેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • જોન શેફર્ડ દ્વારા બનવાયેલા એ.ટી.એમ. મશીનને ૨૭ જુન ૨૦૧૭ ના રોજ ૫૦ વર્ષ પૂર્ણ થયેલ છે.

રમત-જગત

  • ભારતીય મહિલા ભૂમિકા શર્માએ વિશ્વ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ખિતાબ જીતેલ છે.
  • ભારત દેશે જુનિયર વિશ્વકપમાં ૨૫ મીટર ફાયર પિસ્ટલમાં કાંસ્યપદક જીતેલ છે.
Advertisements