Home » Current Affairs » Current Affairs Date- 29/06/2017

Current Affairs Date- 29/06/2017

રાષ્ટ્રીય

  • આગામી ૧ જુલાઈથી ભારતીય રેલ્વે તમામને વેઇટિંગ ટીકીટ નહિ, પરંતુ કન્ફર્મ ટીકીટ આપશે.

આંતરરાષ્ટ્રીય

  • આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનેસ્કો દ્વારા સયુંકત આરબ અમીરાતના શહેર શારજાહની ધી વર્લ્ડ બુક કેપિટલ ૨૦૧૯ ના ખિતાબ માટે પસદંગી કરેલ છે.
  • ચીન દેશે સૌથી શક્તિશાળી નૈકાદનું યુદ્ધ જહાજ ૦૫૫ લોન્ચ કરેલ છે.

ગુજરાત

  • ૨૯ જુન ૨૦૧૭ના રોજ મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રની ૧૫૦ મી જન્મજયંતિ પ્રસંગે દેશના વડાપ્રધાનશ્રી દ્વારા તેમના મનમાં ૧૫૦ રૂપિયાનો સ્મારક સિક્કો તથા ટપાલ ટીકીટ બહાર પાડેલ છે.
  • રાજકોટમાં ૧૪૩૫ દિવ્યાંગોનો સાઈન લેન્ગ્વેજથી રાષ્ટ્રગીત ગાઈ વિશ્વ રેકોર્ડ નોધાવેલ છે.આ પહેલા ચીનના નામે રેકોર્ડ હતો.
  • નર્મદા નદીના લોકાપર્ણ સમારોહ વખતે રાજકોટમાં ૧૦,૬૨૯ બાળાઓની સાઈકલ રેલીને એશિયા બુકમાં સ્થાન મળેલ છે.

રમત-જગત

  • આગામી ૨૮મી જુલાઈથી પ્રો.કબ્બડીની પાંચમી સીઝન શરુ થનાર છે.
  • આગામી ૬ થી ૯ જુલાઈ ૨૦૧૭ દરમિયાન ૨૨ મી એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ ભુવનેશ્વર ખાતે યોજાશે.

 

Advertisements