Current Affairs Date- 30/06/2017

રાષ્ટ્રીય

  • આર.બી.આઈ.ના પૂર્વ ગવર્નર વાઈ.વી.રેડ્ડીની આત્મકથાનું નામ “એડવાઈસ માઈ લાઈફ ઇન પબ્લિક સર્વિસ” છે.
  • ભારતના કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ઇઝરાઇલ દેશ સાથે જળ સંરક્ષણ બાબતે સમજુતી કરાર કરેલ છે.
  • આ.આઈ.એમ.ની પરિક્ષા લખનઉમાં ૨૦૧૭ની કેટ પરિક્ષા યોજાશે.

આંતરરાષ્ટ્રીય

  • મેન્સા વિશ્વની સૌથી મોટી અને જૂની ઉચ્ચ આઈક્યુ સોસાયટી માનવામાં આવે છે.
  • બ્રિટીશ પ્રધાનમંત્રી થેરેસા મેએ સસદમાં વિશ્વાસ મત હાસલ કરેલ છે.
  • વિશ્વ આરોગ્ય સગઠન દ્વારા આફ્રિકામાં ૩ કરોડ લોકોને ઇબોલા વાયરસની રસી આપવામાં આવેલ છે.

ગુજરાત

  • દેશના વડાપ્રધાનશ્રી દ્વારા ગુજરાતના મોડાસા ખાતે બે જળ પરિયોજનાને ખુલ્લી મુકવામાં આવેલ છે.

રમત-જગત

  • ભુવનેશ્વરમાં આયોજિત થનાર એશિયન એથ્લેટિક્સમાં ભારતના ૯૫ ખેલાડીઓ ભાગ લેશે.તેમાં ૪૫ મહિલાઓનો સમાવેશ થાય છે.

અન્ય

  • ઉતરપ્રદેશમાં દૂધવા રાષ્ટ્રીય ઉધાન આવેલ છે.જે વાઘ માટે પ્રખ્યાત છે.
  • હાલમાં રાજીવકુમારને ઉતર પ્રદેશના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Advertisements