Current Affairs Date-01/07/2017

રાષ્ટ્રીય

  • ૧ જુલાઈ ૨૦૧૭થી ભારતમાં એક સરખું કર માળખું લાગુ કરવામાં આવ્યું. તેમાં જમ્મુ કાશ્મીર રાજ્યનો સમાવેશ થતો નથી.
  • ભારતમાં વસ્તુ અને સેવા કરનું બેવડું મોડલ અપનાવ્યું છે,આ પ્રકારની કર વ્યવસ્થા કેનેડામાં અસ્તિત્વ છે.
  • ભારતના એટર્ની જનરલ તરીકે ફરજ બજાવતા મુકુલ રોહતગીએ પોતાનું પદ છોડવાની જાહેરાત કરેલ છે.
  • હાલ વિશ્વની ૯૨ ટકા વસ્તી જી.એસ.ટી.નીચે આવી ચુકી છે.વિશ્વમાં પ્રથમવાર જીએસટી ફ્રાન્સ દેશે ૧૯૫૪ માં લાગુ કર્યું હતું.
  • હવે ભારતના નવા એટર્ની જનરલ તરીકે વરિષ્ઠ વકીલ કે.કે.વેણુગોપાલની પસદગી કરવામાં આવેલ છે.
  • ૧ જુલાઈ ૧૯૫૫ ના રોજ ઈમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બનવવામાં આવેલ છે.
  • વર્ષ ૧૯૫૫ માં સ્ટેટ બેંકની શાખાઓ માત્ર ૪૮૦ હતી.આજે તેની સંખ્યા ૨૨ હજારથી વધારે છે.

ગુજરાત

  • હાલ અમુલ ડેરીના ચેરમેન તરીકે રામસિંહ પરમાર ફરજ બજાવી રહ્યા છે.
  • ગુજરાતની પ્રખ્યાત ડેરી અમુલ દ્વારા સૌપ્રથમવાર રુ.૫૭૧૫ કરોડનું ટર્નઓવર હસેલ કરેલ છે.

રમત-જગત

  • આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના ઉપાધ્યક્ષ તરીકે જોન કોટસ ફરજ બજાવી રહ્યા છે.
  • આગામી વર્ષ ૨૦૨૦ માં ટોકયોમાં આયોજિત ઓલમ્પિકના બજેટમાં ૨ અબજ ડોલરનો કાપ મુકવામાં આવેલ છે.

અન્ય

  • ભારતના હવે પછીના ચુંટણી કમિશનર તરીકે અચલ કુમાર જ્યોતિની પસંદગી કરવામાં આવેલ છે.
Advertisements