Current Affairs Date-02/07/2017

રાષ્ટ્રીય

  • આધાર પાનને જોડવા માટે વિભાગ દ્વારા એક પેઈજનું ફોર્મ ત્યાર કરેલ છે.
  • ૨ જુલાઈ ૧૯૭૨ ના રોજ ભારત પાકિસ્તાન યુદ્ધ પછી શિમલામાં એક સંધી પર હસ્તાક્ષર થયા તેને શિમલા કરાર કહેવામાં આવે છે.
  • તમિલનાડુ સરકાર રામનનાથ પુરમ જિલ્લામાં ૨૩૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ સૌર ફોટો વોલ્તિક પાર્ક સ્થાપિત કરવામાં કરાશે.
  • ભારતીય હેવી ઇલેક્ટ્રિક લીમીટેડ દ્વારા રેલ્વેના કોચ બનાવવા માટે જાપાનની કંપની સાથે સમજુતી કરાર કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ડોનાલ્ડટ્રમ્પ દ્વારા ભારતીય અમેરિકી કુષ્ણ આર ઉર્સને પેરુમાં રાજદુત બનાવ્યા છે.

અન્ય

  • ગુગલ દ્વારા ભારત સહીત ૧૮૩ દેશોની સાસ્કૃતિઓના સહયોગથી આર્ટસ એન્ડ કલ્ચર માટેનો પ્રોજેક્ટ વી.આર.કલ્ચર લોન્ચ કરેલ છે,
  • ડૉ.જીતેન્દ્ર સિંહ દ્વારા નવી શિક્ષણ પ્રણાલી COMMIT ની શરૂઆત કરેલ છે.
  • ભારતના ચુંટણીપંચ દ્વારા નવા મતદારોને જોડવામાં માટે રાષ્ટ્રવ્યાપી એક માસનો કાર્યક્રમ કરેલ છે.
Advertisements