Home » Current Affairs » Current Affairs Date-03/07/2017

Current Affairs Date-03/07/2017

રાષ્ટ્રીય

  • અનેક દ્વારા નાણા વસુલાતની ફરિયાદના મામલે તંત્ર દ્વારા નિર્યણ લેવામાં આવેલ છે, કે હવે માત્ર આધાર સરકારી પરિસરમાં જ બનાવામાં આવશે.
  • ૯ જુલાઈ ૨૦૧૭ના રોજ ઈન્ડીપેન્ડન્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલની શરૂઆતથશે.
  • ૭ જુલાઈ ૨૦૧૭ થી દિલ્હીથી વોશિંગ્ટન ફલાઈટ શરુ થનાર છે.
  • જોધપુર નેશનલ યુનિવર્સીટી દેશમાં પહેલી પોતાની જાતે વીજળી પેદા કરનાર યુનિવર્સીટી બનશે.

આંતરરાષ્ટ્રીય

  • ચીન દેશ દ્વારા બીજું સૌથી લાંબા અંતરનું રોકેટ લોન્ચ થઇ શક્યું નથી.
  • સૌથી વધારે બ્લેકમની સંગ્રહવાની ક્ષમતાના મામલે બ્રિટેન પ્રથમ સ્થાને રહ્યું છે.
  • સ્વીસ બેન્કોમાં નાણા સાચવવાના મામલે વિશ્વમાં ભારત ૮૮ સ્થાને રહેલ છે.

ગુજરાત

  • ગુજરાતબા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે ભરત ભગત સેવા આપી રહ્યા છે.
  • ગુજરાત રાજ્યમાં પ્રથમવાર ૨૫૦ બાર એસોસિએશનની ૮ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ એકસાથે ચુંટણી યોજાશે.

રમત-જગત

  • ૩ જુલાઈ ૨૦૧૭ ના રોજ વર્ષના ત્રીજા ગ્રાન્ડસ્લેમ વિમ્બલડનની શરૂઆત થયેલ છે.
  • વિમેન્સ વર્લ્ડકપમાં ભારતનો ૯૫ રને પાકિસ્તાન સામે વિજય થયો છે.

અન્ય

  • વિશ્વ બેન્કના ૧૮૯ દેશોમાં સર્વમાં ભરત બિઝનેસ મામલે ૧૪૨ માં ક્રમાંક રહેવા પામેલ છે.

 

Advertisements