Home » Current Affairs » Current Affairs Date-04/07/2017

Current Affairs Date-04/07/2017

રાષ્ટ્રીય

  • ૩ જુલાઈ ૨૦૧૭ ના રોજ ભારતે આત્યાધુનીક જે જમીનથી હવામાં માર કરી શકે તેવી ૨૫ થી ૩૦ કિમી રેન્જ ધરાવતી મિસાઈલનું સફળ પરિક્ષણ કરેલ હતું.
  • આઈ.આઈ.ટી. મદ્રાસને ટ્રેનર સર્ઝીકલ રોબોટ બનાવવામાં સફળતા મળેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ઉતર કોરિયા દેશે હાલમાં આઈ.સી.બી.એમ.મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવેલ છે.
  • મીહાઈ તુદોસને હાલમાં રોમોનિયાના પ્રધાનમંત્રી તરીકે નિયુકત કરવમાં આવેલ આવેલ છે.

રમત-જગત

  • ફીફા દ્વારા અન્ડર-૧૭ વિશ્વકપ ભારતના દિલ્હી શહેરમાં આયોજિત કરવમાં આવશે.
  • તાજેતરમાં ઇમરાન ખ્વાજાને આઈ.સી.સી.ના ઉપાધ્યક્ષના રૂપમાં નિયુકત કરવમાં આવ્યા છે.

અન્ય

  • આવનાર વર્ષ તેલંગણા રાજ્ય દ્વારા અલગથી કૃષિ બજેટ રજુ કરવામાં આવશે, તેવો નિર્ણય લેવમાં આવેલ છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા મોબાઈલ ફોનની આયાત પર ૧૦ ટકા સીમા શુલ્ક જાહેર કરેલ છે.
Advertisements