Home » Current Affairs » Current Affairs Date-05/07/2017

Current Affairs Date-05/07/2017

રાષ્ટ્રીય

  • ભારતના નવા ચુંટણી કમિશનર તરીકે અચલકુમાર જ્યોતિને ૪ જુલાઈ ૨૦૧૭ ના રોજ નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • અચલકુમાર પૂર્વ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ તરીકે પણ સેવા આપી ચૂકયા છે.
  • ભોપાલ શહેરમાં ભારતના સૌથી મોટા ગ્લોબલ સ્કીલ પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.
  • હાલમાં સુમેશ ગોયલને હિમાચલ પ્રદેશના ડી.જી.પી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

  • ભારત આઝાદ થાયના ૭૦ વર્ષ બાદ ભારતીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમવાર ઇઝરાઇલ દેશની યાત્રા કરી છે.
  • ઈઝરાઈલમાં ઝડપથી ઉગતી ફૂલની નવી પ્રજાતિને ભારતના વડાપ્રધાનના મનમાં મોદી નામ આપવામાં આવેલ છે.
  • અમેરિકા દેશે ભારતને ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રમમાં સામેલ કરેલ છે, તેના પગલે હવે ૫૩ અમેરિકી એરપોર્ટ પર ભારતીય નાગરિકો તપાસથી છૂટ આપવામાં આવેલ છે.
  • અમેરિકા દેશે ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ હેઠળ ભારત સહીત ૧૧ દેશોને સામેલ કરવામાં આવ્યા છે.ભારત આગીયારમો દેશ છે.
  • ફ્રાન્સના પેરિસમાં વિશ્વનું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇન્કયુંબેટર સ્ટેશન ખુલ્લું મુકવામાં આવેલ છે.

અન્ય

  • ભારત દેશે વિશાળ ગેસ ક્ષેત્રના વિકાસ માટે ઈરાનને ૧૧ અરબ ડોલર દેવોનો પ્રસ્તાવ દીધેલ છે.
  • તાતા ગ્લોબલ એયરવેઝ ચેરમેન તરીકે એન.ચંદ્રશેખરને નિયુક્ત કરવામાં આવ્યા છે.
Advertisements