Current Affairs Date-06/07/2017

રાષ્ટ્રીય

  • ઉતર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા ઔધોગિક રોકાણ અને રોજગાર પ્રોત્સાહન નીતિ-૨૦૧૭ ને મંજૂરી આપી દેવામાં આવેલ છે.
  • આઈ.એ.એફે.સુરક્ષા ખાતરએ ધ્યાને રાખતા ૧૦૮ વિમાન આશ્રયેના નિર્માણ ની યોજના બનાવેલ છે.
  • ભારતીય ઉષ્ટકટિબંધ મૌસમ વિજ્ઞાન સંસ્થાન પુણે શહેરમાં સ્થાપિત છે.
  • ઈ.પી.એફ.ઓ.એ.વસુલી કરવા માટે પાંચ બેન્કો સાથે સમજુતી કરાર કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • હાવર્ડ વિશ્વવિદ્યાલયના અધ્યયનમાં કહેવામાં આવેલ છે કે આવનાર દશકમાં ભારત વૈશ્વિક આર્થિક વૃદ્ધિનું મુખ્ય કેન્દ્ર હશે.
  • હાલ ભારત અને ચીન દેશ વચ્ચે ડોંગલોંગ સ્થાને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
  • ઈટાલી દેશે યાતનાને અપરાધની શ્રેણીમાં રાખવા માટેનું વિધેયક પસાર કરેલ છે.

રમત-જગત

  • ૬ જુલાઈ ૨૦૧૭ ના રોજ પ્રસિદ્ધ થયેલા વિશ્વ રેન્કિંગમાં ભારતે ૯૬ મુ સ્થાન પ્રાપ્ત થયેલ છે.
  • હાલ જાહેર કરાયેલ ફીફા રેન્કિંગમાં જર્મની દેશે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ છે.

અન્ય

  • જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ૫ જુલાઈ ૨૦૧૭ ના રોજ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પ્રસ્તાવને મંજૂરી મળી ગયેલ છે.
  • ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૭૦ અંતર્ગત જમ્મુ કાશ્મીર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે.
  • કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દ્વારા વન મહોત્સવને ચિન્હિત કરવા માટે વ્રુક્ષોરોપાણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
Advertisements