Current Affairs Date-08/07/2017

રાષ્ટ્રીય

  • ભારતની ક્ર્ન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટી. રેડ ફાઈન્ડર નામની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે.
  • જી.એસ.ટી. કાઉન્સિલના અધય્ક્ષ તરીકે ભારતના નાણામંત્રી અરુણ જેટલી છે.
  • ૧ જાનુઆરી ૨૦૧૮ થી ભારતમાં વસ્તુઓ પર એકમાત્ર અને અંતિમ મુલ્ય છાપવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય

  • વર્ષ ૧૯૯૯ માં બર્લિનમાં પ્રથમ જી શિખરની બેઠક મળેલ છે, આ વર્ષે ૧૨ મી બેઠક હેમ્બર્ગમાં મળી હતી.
  • પરમાણું હથિયાર પર પ્રતિબંધ લગાવવામાં માટે ૧૨૨ દેશોએ ઐતિહાસિક સયુંકત રાષ્ટ્રએ સંધીને સ્વીકારી.
  • આજ સુધીમાં એકમાત્ર જાપાન દેશને પરમાણું હુમલાનો ભોગ વર્ષ ૧૯૪૫ માં બનવું પડ્યું હતું.
  • હાલ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે મૈલ્કમ ટ્રંબુલ ફરજ બજાવી રહ્યા છે.

અન્ય

  • જી-૨૦ સમુહની સ્થાપના વર્ષ ૧૯૯૯ માં કરવામાં આવેલ છે.
  • અમેરિકા અને રશિયા વચ્ચે દક્ષિણ અને પશ્વિમ સીરિયા માટે યુદ્ધ વિરામ પર સહમતી સાધેલ છે.
Advertisements