Current Affairs Date-10/07/2017

રાષ્ટ્રીય

  • ૧૧ જુલાઈ ૨૦૧૭ ના રોજ ઉતરપ્રદેશમાં યોગી સરકાર પ્રથમવાર બજેટ રજુ કરશે.
  • ૧૩ જુલાઈ ૨૦૧૭ ના રોજ બેન્ગલુરૂમાં વી.ઇન્ડિયા ઇનોવેશન સમીટ યોજાશે.
  • ૧૪ જુલાઈ ૨૦૧૭ ના રોજ ભોપાલથી ખજુરાહો સીધી ટ્રેન સેવા શરુ કરવામાં આવશે.
  • હાલમાં હૈદરાબાદ શહેરમાં પ્રથમ ગરીબ નવાજ કૌશલ વિકાસ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવેલ છે.
  • નોબેલ વિજેતા કૈલાશ સત્યાર્થી દ્વારા સુરક્ષીત બચપન સુરક્ષિત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય

  • ૧૦ જુલાઈ ૨૦૧૭ થી ભારત, જાપાન અને અમેરિકાનો સયુંકત યુદ્ધ અભ્યાસ માલાબારમાં શરુ થયો છે.
  • ૧૦ જુલાઈ ૧૯૭૩ ના રોજ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં બાંગલાદેશને સ્વતંત્ર દેશ તરીકે સ્વીકારવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો.
  • જી-૨૦ દ્વારા સદસ્ય દેશોમાં સ્વાસ્થ્ય પ્રણાલી મજબુત કરવાનો સંકલ્પ લીધેલ છે.
  • અમેરિકા અને સિરિય વચ્ચે યુદ્ધ વિરામને લઇને સમજુતી કરાર થયા છે.

રમત-જગત

  • એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ૨૯ મેડલ જીતેલ છે.
  • દિલ્હીમાં યોજાયેલ સાતમી સ્લમ યુવા દોડને ભારતના મહિલા બોક્સર સાક્ષી માલિકે પ્રસ્થાન કરાવેલ.
  • મહિલા હોકી વર્લ્ડ લીગની સેમીફાઈનલમાં ભારત-આફ્રિકા વચ્ચેની મેચ ડ્રો રહી છે.

અન્ય

  • ભારત સરકાર દ્વારા આગામી ૧૫ મી ઓગસ્ટ ૨૦૧૮ ના સ્વતંત્ર પર્વના દિવસે મુખ્ય અતિથી તરીકે આસિયાન દેશોના રાષ્ટ્રધ્યક્ષને બોલાવશે
Advertisements