Current Affairs Date-13/07/2017

રાષ્ટ્રીય

  • ઉપરાષ્ટ્રપતિની ચુંટણી માટે વિપક્ષી દળો દ્વારા ગોપાલકૃષ્ણ ગાંધી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
  • ભારતમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સંસ્થાની સ્થાપના ૧૮ ઓક્ટોબર ૨૦૧૦ ના રોજ કરવામાં આવી છે.
  • દેશના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ઉતરાખંડના દેહરાદુનમાં આશિયાન એનેક્સ આવાસનું ઉદઘાટન કરવામાં આવેલ છે.
  • ભારત સરકાર દ્વારા ચીન અને ભારતની સરહદ પર રણનીતિ સડકોને નિર્માણની મંજૂરી આપી દેવામાં આવી છે.
  • ભારત સરકાર દ્વારા શ્રધાળુંઓને ધાર્મિક સંસ્થાઓ પર આપવામાં આવનાર નિશુલ્ક ભોજનની સુવિધાને જી.એસ.ટી.થી મુક્ત રાખવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • પ્રખ્યાત કેમ્બ્રીઝ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડનો સૌથી નાનો તારો શોધેલ છે.

રમત-જગત

  • હાલ જહીર ખાનને ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ બનાવવામાં આવ્યા છે.
  • આઈ.સી.સી. મહિલા વર્લ્ડકપ દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે એક દિવસીય ક્રિકેટમાંથી સૌથી વધારે ૬૦૦૦ રન બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા છે.

અન્ય

  • રાષ્ટ્રપતિ આશિયાના ૧૯૨૦ માં બ્રિટીશરો દ્વારા કમાન્ડેટન્ટ બંગલાના રૂપમાં બનાવવામાં આવેલ છે.
Advertisements