Daily Gk અંક – ૫૩

વિવિધ સૂચકાંક (ઇન્ડેક્સ) માં ભારતનું સ્થાન

  • ગ્લોબલ હેપીનેસ ઇન્ડેક્સ – ૧૨૨મુ
  • ટ્રેડ સુગમતા ઈન્ડેક્સ – ૧૩૦મુ
  • વૈશ્વિક પ્રતિભા સ્પર્ધા ઇન્ડેક્સ – ૯૨મુ
  • આંતરરાષ્ટ્રીય બૌધિક સંપદા અધિકારી ઇન્ડેક્સ – ૪૩મુ
  • ૨૩મી આર્થિક સ્વતંત્રતા ઇન્ડેક્સ – ૧૪૩મુ
  • વ્યાપક વિકાસ ઇન્ડેક્સ – ૬૦મુ
Advertisements