Current Affairs Date-13/07/2017

રાષ્ટ્રીય

  • વિશ્વનો સૌથી મોટો થીયેટર સમારોહ ૧૭ ફેબ્રુઆરીથી ૮ એપ્રિલ ૨૦૧૮ સુધી ભારતના ૧૫ શહેરમાં પ્રથમવાર આયોજિત કરશે..
  • અસમ રાજ્યમાં આવેલ વધારે વરસાદના કારણે ૨૪ જીલ્લાઓના ૧૭ લાખ લોકો પ્રભાવિત થયા છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય શસ્ત્ર પોલીસ ફોર્સમાં કાર્યરત ચિકિત્સા અધિકારીઓની સેવા નિવૃત ઉમંર ૬૦ વર્ષથી વધારી ૬૫ વર્ષ કરેલ છે.
  • સેબી મંત્રી સુરેશ પ્રભુએ ૧૨ જુલાઈ ૨૦૧૭ ના રોજ રેલ્વે વિવિધ પહેલોની શરૂઆત કરેલ છે.
  • મેઘાલયના મુખ્યમંત્રી મુકુલ સોગસકમાં લાઈફ કાર્યક્રમનો શુભારંભકરેલ છે.
  • હાલ તીરુવંતપુરમમાં ભીડ પ્રબંધન માટે બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન આયોજિત કરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • સાઉદી અરબ દેશે પ્રથમવાર કન્યાશાળા શારીરિક શિક્ષણ કાર્યક્રમ શરુ કરવાનો નિર્યણ લીધેલ છે,
  • બ્રાજીલના પૂર્વ રાષ્ટ્રપતિ લુઇજ ઇનેશીયા લુલા ડી સિલ્વાને ભ્રષ્ટાચાર અને માની લોન્ડરિંગ મામલે દોષિત સાબિત થતા ૧૦ વર્ષની કેદ આપવામાં આવેલ છે.
  • અંતરીક્ષ એજન્સી નાસાનું માનવ રહિત યાન જુલાઈ ૨૦૧૭ ના બીજા સપ્તાહમાં ગુરુ ગ્રહની પાસે નજીક પહોંચવામાં સફળ રહ્યું છે.
  • આદર્શ સયુંકત રાષ્ટ્ર ક્ષેત્રિય સંમેલન નેપાળના કાઠમાંડુમાં આયોજિત કરવામાં આવેલ છે.

રમત-જગત

  • ભારતે વર્ષ ૨૦૧૮ માં આયોજિત થનાર આઠમાં થીયેટર ઓલ્મ્પીક્સની મેજબાની કરવાનો અવસર પ્રાપ્ત થયેલ છે.

અન્ય

  • સહકારી ક્ષેત્રચુંટણી માટે મીનીમમ શિક્ષણ યોગ્યતા નક્કી કરનાર રાજસ્થાન પ્રથમ રાજ્ય બનવા પામેલ છે.
  • હાલ રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે વસુંધરા રાજે ફરજ બજાવી રહ્યા છે.
Advertisements