Current Affairs Date-14/07/2017

રાષ્ટ્રીય

  • દેશના રાષ્ટ્રપતિ દ્વારા નિઃશુલ્ક એજ્યુકેશન પોર્ટલ સ્વય લોન્ચ કરવામાં આવેલ છે.
  • ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા હાલમાં આકાશગંગા એક મોટા સમૂહને શોધવામાં આવ્યો તેનું નામ સરસ્વતી છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હાઈ-વે નંબર ૫૨ શોલાપુર-બીજાપુરને ફોર લાઈન કરવાની મંજૂરી આપી દીધેલ છે.
  • ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મલેરિયા ઉન્મુલ ૨૦૧૭-૨૨ માટે રાષ્ટ્રીય સામરિક યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા શૈક્ષણિક સસ્થાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓને જી.એસ.ટી.ના નિયમોથી દુર રાખવાની જાહેરાત કરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • હાલમાં પ્રદીપ કુમાર રાવતને ઇન્ડોનેશિયામાં ભારતના રાજદુત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • નોબેલ શાંતિ પુરુસ્કાર વિજેતા લીયુ શીયાઓબાનું હાલમાં અવસાન થયેલ છે.

અન્ય

  • બૃજમોહન લાલ મુંજાલ ભારતના હીરો કંપની સમૂહના સ્થાપક અને ચેરમેન હતા.
Advertisements