Home » Current Affairs » Current Affairs Date-15/07/2017

Current Affairs Date-15/07/2017

રાષ્ટ્રીય

  • ફેસબુક યુઝર્સઅ મામલે ભારતે અમેરિકાને પાછળ રાખી નંબર વનનું સ્થાન હાંસલ કરેલ છે.
  • ૧૪ જુલાઈ ૨૦૧૭ના રોજ ભારતની પ્રથમ સૌર ઉર્જા સંચાલિત ડીઝલ મલ્ટીપલ યુનીટ (ડી.એમ.યું.) ને શરુ કરવામાં આવી છે.
  • ભારતની પ્રથમ સૌર ઉર્જા સંચાલિત ટ્રેન દિલ્હીના સરાય સ્ટેશનથી હરિયાણાના ફારૂખનગર સુધી ચલાવશે.
  • ૧૪ જુલાઈ ૨૦૧૭ ના રોજ ફિલ્મ અભિનેતા શાહરુખખાન જોધપુર ટુરીસ્ટ ગાઈડ એસોસિએશનન સભ્ય બન્યા છે.

આંતરરાષ્ટ્રીય

  • વિશ્વનો સૌથી ઉંચો રીંગ રોડ ચીન દેશ દ્વારા બનાવવામાં આવેલ છે.
  • ચીન દેશમાં વિશ્વનો સૌથી મોટો ઇન્ડોર સ્કીંગ રિસોર્ટ ખોલવામાં આવેલ છે.
  • વિશ્વ યુવા કૌશલ્ય દિવસની સ્થાપના ૧૧ નવેમ્બર ૨૦૧૪ ના રોજ થયેલ છે.

ગુજરાત

  • ગુજરાત રાજ્ય સરકાર આગામી ૨૯ થી ૭ ઓગસ્ટ ૨૦૧૭ સુધી નર્મદા મહોત્સવની ઉજવણી કરશે.
  • ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટેની ચુંટણી આગામી ૮ મી ઓગસ્ટ ૨૦૧૭ન રોજ યોજાશે.
  • ગુજરાત સરકારે સોલાર રૂફ ટોપ યોજના માટે બજેટમાં રુ.૫૦ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

રમત-જગત

  • ભારતનું મેઘાલય રાજ્ય વર્ષ ૨૦૨૨ માં રાષ્ટ્રીય રમોત્સવની મેજબાની કરશે.
  • તાજેતરમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયા ઓપન સ્કવોશ ચેમ્પિયનશીપનો ખિતાબ હરીન્દર પાલ સંધુએ જીતેલ છે.

અન્ય

  • હાલમાં ભારત દેશ દ્વારા એંટી-હાઈજૈકીંગ કાયદો લાગુ કરવામાં આવેલ છે.
  • હાલ દેશના રાષ્ટ્રપતિ દ્વારા પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં સત્ય ભરતી ફાઉન્ડેશનની નવી સ્કુલ ઉદઘાટન કરેલ છે.
Advertisements