Current Affairs Date-16/07/2017

રાષ્ટ્રીય

  • ઉતરપ્રદેશની રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ ના બજેટમાં દિન દયાળ ઉપાધ્યાય નગર વિકાસ યોજના માટે ૩૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
  • દેશમાં પ્રથમવાર માટુંગા રેલ્વે સ્ટેશન મહિલા સંચાલિત બનાવવામાં આવેલ છે.
  • માટુંગા રેલ્વે સ્ટેશનમાં ૩૦ મહિલાઓ તમામ પ્રકારના વહીવટી કાર્ય કરી રેલ્વે સ્ટેશનનું સંચાલન કરે છે.
  • ભારતમાં જીએસટી લાગુ થવાની સાથે ૨૨ રાજ્યમાં ચેકપોસ્ટ સમાપ્ત કરી દેવામાં આવેલ છે.
  • દેશના રાષ્ટ્રપતિશ્રીએ ઉજ્જવલ યોજના હેઠળ ૧૫ જુલાઈ ૨૦૧૭ ના રોજ ૨.૫ કરોડનું કનેક્શન આપેલ છે,

આંતરરાષ્ટ્રીય

  • જાપાનના ઓકીનોશીયાના ટાપુને યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
  • ચીન દેશ દ્વારા ૨૪૮ એકરમાં સ્પેશ્યલ પાંડા પ્લાન્ટ શરુ કરેલ છે.

રમત-જગત

  • મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત સેમીફાઈનલમાં પહોંચી ગયેલ છે.ભારતનો ન્યુઝીલેન્ડ સામે ૧૮૬ રને વિજય થયેલ છે.
  • પેરા એથલેટિક્સમાં સુંદરસિંહ ગુર્જરે ગોલ્ડ મેડલ મેળવેલ છે.

અન્ય

  • આઈફા એવોર્ડનું ૧૮ મુ સંસ્કરણ ન્યૂયાર્કમાં આયોજિત કરવામાં આવેલ છે.
  • આઈ.આઈ.એફ.નું પુરુનામ – ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકડેમી
Advertisements